Monday, December 23, 2024
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 27-06-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 27-06-2021

આજના લેખમાં NIFTY, KEC, KARURVYSYA અને AMBER વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEK ના લેખમાં NIFTY, ASHOKLEY, INDIAMART, LICHSGFIN અને M&M વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 15400 ઉપર તેજી બરકરાર રહેશે ની વાત કરી હતે તે મુજબ 15850 ના High નજીક બંધ આવેલ છે.
  • Ashokley માં 113 નીચે વધુ નીચેના લેવલ ની વાત કરી હતી પણ 113 નીચે ન રહેતા ઉપર ના લેવલ જોવા મળ્યા હતા.
  • Indiamart  માં ઉપરના લેવલ ની વાત કરી હતી પણ નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Lichsgfin માં 455ઉપર 480 નજીક ના લેવલ જોવા મળ્યા હતા.
  • M&M માં 773 નીચે ન રહેતા ઉપરમાં 802 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY

- Advertisement -

•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 15400 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. છેલ્લાં 4 અઠવાડિયા થી 15400 થી 15900 ની range માં રહ્યું છે, એ જોતાં આવનાર દિવસોમાં મોટી વધઘટ જોવા મળી શકે છે.

•Nifty :- As per chart we see above 15400 we may see more upside levels. Last 4 week we see range of 15400 to 15900. so coming days big move possible.

- Advertisement -

•Support Level :- 15740-15675-15637-15505-15470-15435-15370.

•Resistance level :- 15920-16070-16130-16200-16280-16350.

- Advertisement -

KEC

•KEC નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે માર્ચ 2020 ના low થી એક ઉપરની ચેનલ માં ટ્રેડ થાય રહ્યા છે. અને last week માં નીચે તરફ ની સપોર્ટ લાઇન થી સારા વોલ્યૂમ સાથે ઉપર તરફની સરૂવાત કરી હોય એવું લાગે છે, High નજીક બંધ આવેલ છે એ જોતાં આવનાર દિવસોમાં 460 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•KEC :- As per chart we see form March-2020 low it’s trade in rising wedge and last week bounce from support trend line with good volume. And close near high indicate that coming days we see more upside above 460.

•Support Level :- 444-434-431-428-420-415.

•Resistance Level :- 460-470-479-486-500-531.

KARURVYSYA

•Karurvysya  નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સતત Higher Top Higher Low બનાવે છે એક ચેનલમાં. સારા વોલ્યૂમ સાથે સપોર્ટ ટ્રેન્ડ લાઇન થી ઉપર તરફ ની શરૂવાત કરી હોય એવું લાગે છે. આવનાર દિવસોમાં 54.50-55 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

•Karurvysya :- As per chart we see it’s continue trade in rising channel and last week bounce form support line of channel with good volume. So expecting good up move above 54.5-55 Level.

•Support Level :- 51-49.5-47.7-46.5-44-42.

•Resistance Level :- 55-56.5-58.75-60.7-61.

AMBER

Amber નો ચાર્ટ જોતાં ખ્યાલ છેલ્લી સ્વિંગ ના 38.2% નજીક 2 વાર low બનાવી ત્યાં 3-4 અઠવડિયા બાદ સારા વોલ્યૂમ સાથે 21 અને 34 EMA ઉપર બંધ આવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 2900 ઉપર રહે તો વધુ ઉપર ના લેવલ જોવા મળી શકે છે.

AMBER :-  As per chart we see its made double bottom near 38.2% of last swing. After 3-4 week consolidation is rise with good volume and close above 21-34 EMA also.  So expecting up move if hold 2900.

Support Level :- 2886-2743-2694-2614.

Resistance Level :- 3000-3026-3134-3300-3348.

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

આભાર.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular