રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વિવિધ બેંકોને એટીએમ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કરવાની મંજૂરી આપી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરૂવારે તમામ બેંકોને રોકડ અને નોન-કેશ અઝખ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વધારવાની મંજૂરી આપી છે. આનો અર્થ એ છે કે જો તમે એક મહિનાની શરૂઆતમાં નિર્ધારિત નિશુલ્ક અઝખ ટ્રાન્ઝેક્શન મર્યાદા કરતા વધુ ટ્રાન્ઝેક્શન કરો છો, તો તમારે અગાઉ ચૂકવવાનો ચાર્જ વધ્યો છે. અગાઉ આ ફી 20 રૂપિયા નક્કી કરવામાં આવતી હતી, જે હવે વધારીને 21 રૂપિયા કરી દેવામાં આવી છે. છઇઈંના નવા આદેશો 1 જાન્યુઆરી, 2022 થી અમલમાં આવશે. જો કે, ગ્રાહકો તેમની બેંકના અઝખથી મહિનામાં 5 નિ:શુલ્ક ટ્રાન્ઝેક્શન કરી શકશે. આ સિવાય તે મેટ્રો શહેરોમાં અન્ય બેંકના એટીએમથી 3 અને નોન-મેટ્રો શહેરોમાં 5 વખત મફત ટ્રાન્ઝેક્શન પણ કરી શકશે. છઇઈંએ તેની નવી ગાઇડલાઇનમાં તમામ બેન્કોને અઝખ ટ્રાન્ઝેક્શન માટે ઇન્ટરચેંજ ફીમાં વધારો કરવાની મંજૂરી પણ આપી છે. નવા નિયમો અનુસાર, તમામ કેન્દ્રો પરના દરેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્સન માટે હવે 15 રૂપિયાને બદલે 17 રૂપિયા ઇન્ટરચેંજ ફી તરીકે ભરવાના રહેશે. આ સાથે, નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્સન માટે 5 રૂપિયાને બદલે ચૂકવવા પડશે. આ વ્યવસ્થા 1 ઓગસ્ટ 2021 થી અમલમાં આવશે.