Thursday, January 9, 2025
Homeરાજ્યગુજરાતઅમદાવાદમાં જોતજોતામાં 5 માળની ઈમારત ધરાશયી, જુઓ VIDEO

અમદાવાદમાં જોતજોતામાં 5 માળની ઈમારત ધરાશયી, જુઓ VIDEO

- Advertisement -

અમદાવાદ શહેરના જમાલપુર વિસ્તારમાં 5 માળની ઈમારત અચાનક જ ધરાશાઈ થઇ છે. જમાલપુરમાં કાજીનાં ધાબા પાસે પાંચ માળની ઈમારત ધરાશયી થઈ છે. પરિણામે ચારે તરફ નાસભાગ સર્જાઈ છે. હાલમાં આ મામલે સત્તાવાર કોઈ વિગતો પ્રાપ્ત નથી પણ તંત્રમાં દોડધામ મચી છે. પણ બિલ્ડિંગમાંથી જ ગઈકાલે લોકોને હટાવી લેવામાં આવ્યા હતા. પરંતુ અત્યંત ગીચ વિસ્તારમાં આવેલ આ બિલ્ડીંગ ધરાશાઈ થતાં સ્થાનિક લોકોએ અહીં ફસાયેલા લોકોને બચાવવાની કોશિષ શરૂ કરી છે. હજુ સુધી  કોઈ જાનહાની થયાના અહેવાલો નથી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular