Saturday, December 6, 2025
Homeરાજ્યકાલાવડમાંથી 25 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

કાલાવડમાંથી 25 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર

જામનગર અને દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડુ ત્રાટકવાની તૈયારીના ભાગરૂપે સમગ્ર પંથકમાં વહીવટીતંત્ર દ્વારા ભયજનક સ્થળોએ રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ કામગીરીમાં જિલ્લા કલેકટર રવિ શંકરની સૂચનાથી કાલાવડ ગામમાં સ્લમ વિસ્તારમાં અને ખાનકોટડામાં કાચા મકાનમાં રહેતા 25 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. આ કામગીરી લાઇઝન અધિકારી કિર્તનબેન, મામલતદાર ઈશિતાબેન, તાલુકા વિકાસ અધિકારી અને સમગ્ર સ્ટાફ દ્વારા આ લોકોને શાળાના સલામત બિલ્ડિંગમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular