કોરોના મહામારી ની બીજી લહેર ને કારણે પ્રસિદ્ધિ યાત્રાધામ દ્વારકાદિશ મંદિર આવતી કાલે થી ભક્તો માટે બધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
તા. ૧૨ એપ્રિલ થી ૩૦ એપ્રિલ સુધી કાળિયા ઠાકોરના દર્શન તમામ શ્રદ્ધાળુઓ માટે બધા કરવામાં આવ્યા છે…
જોકે દ્વારકાધીશ મંદિરની અંદરની તમામ ક્રિયા ઓ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે…
રોજની પાંચ ધ્વજા અને ચાર આરતી અને ૧૧ ભોગ નો કાર્યક્રમ માત્ર મંદિર પૂજારી પરિવાર દ્વારા કરવામાં આવશે…