Saturday, January 4, 2025
Homeબિઝનેસસ્ટોક માર્કેટ સ્પેશિયલ 14-03-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 14-03-2021

આજના લેખમાં NIFTY, DELTACORP, IBREALEST અને JINDALSAW વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEK ના લેખમાં NIFTY, CESC, HDFCAMC, FLUOROCHEM અને TATASTEEL વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

NIFTY

- Advertisement -

Nifty માં 14950 ના લેવલ ઉપર 15345 સુધીના લેવલ નું ઉલ્લેખ હતો તે મુજબ 15336 નો High બનાવેલ હતો. ત્યાં થી સારું વેચવાલી નું દબાણ જોવા મળ્યું હતું. •CESC માં 1st સપોર્ટ લેવલ 620 નો Low અને 641 નો High બનાવેલ છે. •Hdfcamc ma 3243 ના Resistance લેવલ નજીક High બનાવી નીચે ના લેવલ જોવા મળ્યા હતા. •Fluorochem માં 650 ઉપર નવી તેજી ની વાત નો ઉલ્લેખ હતો, તે ક્રોસ ના થતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા. •Tatasteel માં 730 નીચે વધુ નીચેના લેવલ નો ઉલ્લેખ હતો તે મુજબ 702 સુધી નીચેના લેવલ જોયા હતા.

•Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 161.8% લેવલ પાર કરવામાં સતત નિષ્ફળ રહે છે. તેના ભાગ રૂપે શુક્રવાર ના રોજ gap up ખૂલ્યા પછી પણ સારી વેચવાલી જોવા મળી હતી.  •Weekly ચાર્ટ પાર “shooting star” candlestick pattern જોવા મળી હતી. Weekly low 14925 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. •Support Level :- 14900-14750-14635-14470. •Resistance Level :- 15050-15220-15275-15345-15470.

- Advertisement -

DELTACORP

•Deltacorp નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે આ અઠવાડિયે સારા volume સાથે last swing High ઉપર બંધ આવામાં સફળ રહું છે. •195 નજીક 200w sma આવે છે. જેની ઉપર બંધ રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. •Support Level :- 181-174-169-164-150. •Resistance Level :- 192-195-201-208-222-225. 

- Advertisement -

IBREALEST

•Ibrealest નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Last Week 200w sma અને Swing top ઉપર બંધ રહેવામાં સફળ રહ્યું હતું, પણ તરત જ બીજા week માં તેની નીચે બંધ રહયું છે. એ જોતાં જો આવનાર દિવસોમાં week low 103 નીચે ટ્રેડ થતાં વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. •Support Level :- 103-99-93-91-88.5. •Resistance Level :- 109-116-118-124-130-144.

JINDALSAW

•Jindalsaw નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Weekly chart માં “Bearish Shooting Star” candlestick pattern બનાવેલ છે. •Swing High અને 200w sma ઉપર બંધ રહેવામાં નિષ્ફળ રહ્યું છે. •Last swing 102.6-39.85 ના 78.6% 89.15 નજીક આવે છે. એ જોતાં એવું કહી શકે કે 90 ઉપર બંધ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. •Support Level :- 80-78-75-73.50-70. •Resistance Level :- 85-86-87.5-90-93.25- 97.8-102.60. 

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular