Friday, December 5, 2025
Homeવિડિઓયાત્રાધામ દ્વારકામાં બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવતે દ્વારકાધીશના દર્શન કર્યા.. - VIDEO

યાત્રાધામ દ્વારકામાં બોલીવુડ અભિનેત્રી કંગના રાણાવતે દ્વારકાધીશના દર્શન કર્યા.. – VIDEO

- Advertisement -

યાત્રાધામ દ્વારકા ખાતે આજે બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કંગના રાણાવત પહોંચી હતી. કંગના રાણાવતે ભગવાન દ્વારકાધીશનાં દર્શન-પૂજન કરી આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો. દ્વારકાધીશ મંદિર ખાતે પુજારી પરિવાર દ્વારા કંગના રાણાવતનું સન્માનપૂર્વક સ્વાગત કરી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. પુજારીઓએ તેમને આશીર્વચન આપ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular