જામનગરમાં બની રહેલો સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ અને આધુનિક ઓવરબ્રિજ સંપૂર્ણ રૂપે તૈયાર થઈ ગયો છે. આવતા સપ્તાહે તેનો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાશે. શહેરના ટ્રાફિક બોજને ઘટાડવા અને લોકોને ઝડપી-સુરક્ષિત મુસાફરી મળે તે માટે બનાવાયેલા આ ઓવરબ્રિજના તૈયાર આકર્ષક આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ ઓવરબ્રિજ શહેરના વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થવાનો છે.
View this post on Instagram


