જામનગરના સુપ્રસિધ્ધ બાલા હનુમાન મંદિરમાં અન્નકુટ ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગે ભગવાનને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો. જેમાં વિવિધ પ્રકારની મીઠાઈઓ, ફળો, ફરસાણ સહિતની વાનગીનો ભોગ ભગવાનને ધરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભકતોએ દર્શનનો લાભ લીધો હતો.
View this post on Instagram


