Friday, December 5, 2025
Homeરાજ્યગુજરાતકચ્છથી રાજસ્થાન સુધી ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા ચાલી રહેલ દિલધડક ‘ત્રિશુલ’...

કચ્છથી રાજસ્થાન સુધી ભારતીય સેનાની ત્રણેય પાંખો દ્વારા ચાલી રહેલ દિલધડક ‘ત્રિશુલ’ કવાયતનો વીડિયો જુઓ

ત્રિશુલ કવાયત : સૈન્ય, નૌકાદળ અને વાયુસેનાનો સૌથી મોટો સંયુકત અભ્યાસ 30 ઓકટોબર 2025 થી ગુજરાતના કચ્છ અને રાજસ્થાનમાં થઈ રહ્યો છે. 20,000 થી વધારે જવાનો ભાગ લઇ રહ્યા છે જ્યારે પાકિસ્તાનની સરહદ નજીક આવેલા સરક્રીક વિસ્તાર પર આ અભ્યાસ થઈ રહ્યો છે ત્યારે ભારતીય સેનાએ એક વીડિયો જાહેર કરીને આ માહિતી આપવામાં આવી હતી.

- Advertisement -

આ કવાયતમાં રાફેલ ફાઈટર જેટ, બ્રહમોસ મિસાઈલ અને ટી-90 ટેન્કનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ કવાયત કોઇપણ ખતરાનો સામનો કરવા ભારતની તૈયારી દર્શાવી રહ્યું છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular