“રાષ્ટ્રીય એકતા દિવસ” અંતર્ગત “રન ફોર યુનિટી” ધુવાવ પંચ એ ડિવિઝન પોલીસ સ્ટેશન થી ખીજડીયા બાયપાસ ચોકડી સુધી પી.આઈ. તથા તેના પોલીસ, જી.આર.ડી.સ્ટાફ, ખીજડીયા પક્ષી અભયારણ્ય તથા જોડીયા રેન્જ સ્ટાફ, આજુબાજુના ગ્રામ પંચાયતના સરપંચઓ, આગેવાનો તથા વિદ્યાર્થીઓ સાથે મળી રન ફોર યુનિટી કાર્યક્રમ કર્યો હતો.
View this post on Instagram


