જામનગર શહેરમાં નિર્માણ પામી રહેલા સૌથી મોટા ઓવરબ્રીજના સાત રસ્તા સર્કલ પાસેના સર્વિસ રોડ પર પાથરેલી કપચીઓના કારણે આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો આ રોડ પરથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે અને કપચીના કારણે વાહનો ફસાઈ જવા અથવા સ્લીપ થવાની ઘટનાઓને આમંત્રણ આપે છે. જો કે, ઉલ્લખેનીય છે કે, સર્વિસ રોડ પર કપચી પાથર્યા બાદ ખરેખર તો કોન્ટ્રાકટરે આ રસ્તો બંધ કરીને અન્ય ડાયવર્ઝન દેવું જોઇએ જેથી વાહનચાલકો ફસાઈ નહીં અને અકસ્માતમાં કોઇ જાનહાની થાય નહીં તેની તકેદારી લેવી ફરજિયાત હોય છે.
View this post on Instagram


