🟠ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ ખાતે આવેલ કેદારનાથ ધામમાં હિમવર્ષા પછીનો આહલાદક નજારો જોવા મળ્યો#Kedarnath #snowfall #uttarkhand #kedarnathsnow pic.twitter.com/hgXatsRXsj
— DD News Gujarati (@DDNewsGujarati) October 9, 2025
છેલ્લાં ત્રણ દિવસથી કેદારનાથ ધામમાં શ્રધ્ધાળુઓએ બરફ વર્ષાનો આનંદ માણ્યો હતો. ભૈરવ ટેકરીની આસપાસના ઉંચા બરફના ઢગલા બરફને સફેદ ચાદરથી ઢંકાઈ ગયા છે. ત્યારે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ ખાતે આવેલા કેદારનાથ ધામમાં હિમવર્ષા પછીનો આહલાદાયક નજારો લોકોએ માણ્યો હતો.


