Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર : સર્વશકિત કુમારીકા ગરબી મંડળમાં તલવાર રાસનું આકર્ષણ - VIDEO

જામનગર : સર્વશકિત કુમારીકા ગરબી મંડળમાં તલવાર રાસનું આકર્ષણ – VIDEO

- Advertisement -

જામનગરના પુનીતનગર વિસ્તારમાં સર્વશકિત કુમારીકા ગરબી મંડળ દ્વારા વર્ષોથી નવરાત્રિનું આયોજન કરવામાં આવે છે. અહિં બાળાઓ પ્રાચીન રાસ રમી માતાજીની આરાધના કરે છે. તલવાર રાસ, ગોવાળિયાના રાસ આ ગરબીનું આકર્ષણ છે જેને નિહાળવા વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular