જામનગરના રણજીતનગરમાં પટેલ યુવક ગરબી મંડળ દ્વારા ગરબીનું આયોજન થાય છે. જેમાં ખેલૈયાઓ તલવાર રાસ, મશાલ રાસ સહિતના રાસ આકર્ષણનું કેન્દ્ર હોય છે. આ ઉપરાંત ગઇકાલે અહીં મશાલ રાસ તથા સળગતા અંગારા વચ્ચે ખેલૈયાઓએ ગરબા રમ્યા હતાં. આ રાસ નિહાળવા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે. ખેલૈયાઓએ મશાલ સાથે સ્વસ્તિક રાસ રજૂ કર્યો હતો.
View this post on Instagram


