
કાલાવડ તાલુકાના ખંઢેરા ગામના ખેતરમા ઉભા રહેલા 15 વિધાના ઘઉં આગમા બળીને ખાખ થયા. ખંઢેરા ગામના ઉદુભા જાડેજા નામના ખેડૂતનું ખેતરમા બનાવ બન્યો હતો. આગ લાગવાનુ કારણ ખેતર ઉપરથી પીજીવીસીલની સર્વિસ લાઇન હતી. અચાનક શોર્ટ સર્કિટ થતા ઇલેટ્રીક નો ચાલુ વાયર ખેતર માં ઉભેલ 15 વિધાના ઘઉં પર પડતા બળીને ખાખ થયા. વાયર પડતા ખેતર લાગી આગ ધઉં ઉપર પડતા સંપૂર્ણ ધઉ બળીને ખાખ થયા