મિઝોરમની એક સ્કૂલે સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ શાળાની ખાસિયત એ છે કે એક – કે બે નહીં પરંતુ આઠ જોડી જુડવા બાળકોએ લીધું છે. એડમીશન સોશિયલ મીડિયા પર તેનો એક ફોટો વાયરલ થયો છે. કહેવાય છે કે દુનિયામાં એક જેવી શકલ વાળા બીજા લોકો મળી રહે છે ત્યારે મીઝોરમની આ સ્કૂલમાં એક જેવી શકલ વાળા આઠ જોડી બાળકો જોવા મળી રહ્યા છે. આઈઝોલને ગર્વમેન્ટ કોલેજ વીંગ પ્રાઈમરી સ્કૂલની આ આઠ જોડી બાળકોને ફોટો એ સોશિયલ મીડિયા પર સૌનું ધ્યાન ખેંચ્યું છે. ત્યારે સ્કૂલના શિક્ષકનું કહેવું છે કે જોડિયા બાળકો અમારી શાળાનું ગૌરવ છે અને એક જાણવા જેવી બાબતે એ છે કે, તેમાંથી એક જોડી જુડવા બાળકો આ શિક્ષકના પોતાના જ છે.