Sunday, January 5, 2025
Homeરાજ્યહાલારઆરંભડામાં પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા મહિલાને ધમકી

આરંભડામાં પોલીસ ફરિયાદ પાછી ખેંચી લેવા મહિલાને ધમકી

ધમકી આપનાર આરંભડાના બે મહિલા સહિત ચાર શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ : ગાળો કાઢી ધમકાવ્યા

- Advertisement -

ઓખા મંડળના આરંભડા ગામે રહેતા જીવીબેન લાખાભાઈ કારા નામના 45 વર્ષના હિન્દુ વાઘેર મહિલાની દીકરીએ અગાઉ કરેલી પોલીસ ફરિયાદને પાછી ખેંચી લેવાનું કહી, આરંભડા વિસ્તારમાં રહેતા આરીફ સતાર બેતારા, સત્તાર વલીમામદ બેતારા, નુરજહા સતાર વલીમામદ અને ફાતિમા બબાભાઈ બેતારાએ બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપતા આ અંગે મીઠાપુર પોલીસ મથકમાં બે મહિલાઓ સહિત તમામ ચાર સામે આઈપીસી કલમ 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular