Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયચાલુ ટ્રેન માંથી ઉતરતી વખતે મુસાફર નીચે પટકાયો અને... જુઓ VIDEO

ચાલુ ટ્રેન માંથી ઉતરતી વખતે મુસાફર નીચે પટકાયો અને… જુઓ VIDEO

હાલમાં મુંબઈના બોરીવલી સ્ટેશનનો એક વિડીઓ વાયરલ થઇ રહ્યો છે. જેમાં ચાલુ ટ્રેન માંથી ઉતરતી વખતે યુવક પડી ગયો હતો અને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેની જગ્યામાં અટવાઈ જતા સ્ટેશન પરના RPFની નજર તેના પર ગઈ અને યુવકને બચાવી લેવામાં આવ્યો છે.            

- Advertisement -

મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશન પર એક યુવક ચાલુ ટ્રેન માંથી ઉતરવા જતા પ્લેટફોર્મ પર પડી જાય છે અને ત્યાં ઉપસ્થિત RPFનો જવાન તેનો જીવ બચાવી લે છે. 29જુનના રોજ આ ઘટના બની હતી. જે વિડીઓ હાલ વાયરલ થઇ રહ્યો છે. આ અંગે સેન્ટ્રલ રેલ્વેએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે આરપીએફના કોન્સ્ટેબલે 29 જૂને મુંબઈના બોરીવલી રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાંથી નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે પડી ગયેલા મુસાફરની જીંદગી બચાવી હતી. મુસાફરે ટ્રેન અને પ્લેટફોર્મ વચ્ચેની જગ્યાની નજીક હતો ત્યારે જ કોન્સ્ટેબલે તેને ઉપર ખેંચ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular