Tuesday, January 7, 2025
Homeરાજ્યજામનગરબેડેશ્વરમાં બારદાનના ગોડાઉનમાં આગ

બેડેશ્વરમાં બારદાનના ગોડાઉનમાં આગ

- Advertisement -

જામનગરના બેડેશ્વરમાં સંજય મિલની પાસે આવેલ અરવિંદભાઇ ગોરીના ગોડાઉનમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આગને કારણે ગોડાઉનમાં રહેલ બારદાનનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્રણ ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular