Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર અને દ્વારકા જિલ્લાના 9 રેલવે સ્ટેશનો આધુનિક બનશે

જામનગર અને દ્વારકા જિલ્લાના 9 રેલવે સ્ટેશનો આધુનિક બનશે

સાંસદ પૂનમબેન માડમની રજૂઆતોને સફળતા

કેન્દ્ર સરકાર દ્વારા લોકોની સુખાકારી સાથે સુખ સુવિધાને પણ પ્રાધાન્ય આપી, વિવિઘ પગલાંઓ લેવામાં આવે છે. જામનગર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિકાસ માટે અહીંના સાંસદ પૂનમબેન માડમ પણ ખુબ જ સક્રિય છે.
હાલારના સાંસદ પૂનમબેન માડમની રજૂઆતોને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા ખંભાળિયા સહિત બંને જિલ્લાઓના રેલવે સ્ટેશનને વધુ સુવિધારૂપ બનાવવાનું નક્કી કર્યું છે. આ અંતર્ગત ખંભાળિયા ઉપરાંત જામનગર, હાપા, જામજોધપુર, જામવંથલી, કાનાલુસ, ભાણવડ, દ્વારકા અને ઓખા મળી કુલ નવ રેલવે સ્ટેશનની કાયાપલટ કરવામાં આવશે. સરકારના આ પ્રજાલક્ષી અભિગમને લોકોએ આવકારી, આભારની લાગણી વ્યક્ત કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular