Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરબાળકો માટે સુપર જોડી રન યોજાઇ...

બાળકો માટે સુપર જોડી રન યોજાઇ…

સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા સુપર જોડી રન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સુપર જોડી રન સ્પર્ધામાં 1 થી 5 વર્ષ સુધીના બાળકો તેમજ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન જેમાં 14 વર્ષ સુધીના બાળકો માટે 1 કિ.મી. ઉપરાંત 5 થી 9 વર્ષના બાળકો માટે 2 કિ.મી. તથા 9 થી 14 વર્ષના બાળકો માટે 3.5 કિ.મી. જેવી વિવિધ કેટેગરીમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. સુપર જોડી રનમાં બાળકો તથા તેમના માતા-પિતા સહિત અંદાજે 1000 જેટલા લોકોએ ભાગ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular