Thursday, December 12, 2024
Homeઆંતરરાષ્ટ્રીયવધુ પડતાં મોટા અને ભારે ઇ-વ્હીકલ સામે ચેતવણી

વધુ પડતાં મોટા અને ભારે ઇ-વ્હીકલ સામે ચેતવણી

- Advertisement -

પર્યાવરણની દ્રષ્ટિએ ઇ-વ્હીકલનો જમાનો આવી રહ્યો છે પરંતુ અમેરિકી સેફટી નિષ્ણાંતોએ વધુ પડતા મોટા અને ભારે ઇ-વ્હીકલ પર ચિંતા વ્યકત કરી છે અને તે અકસ્માતમાં સૌથી વધુ ગંભીર પરિણામો લાવી શકે તેવી ચેતવણી આપી છે. અમેરિકામાં જે ઇ-વ્હીકલ ખાસ કરીને જનરલ મોટર્સના હેમર ઇ-વી અંગે જણાવ્યું કે 9 હજાર પાઉન્ડથી વધુ વજનનું છે તેની બેટરી 2900 પાઉન્ડની છે. જે એક કારની વજન જેટલી છે. આ ઉપરાંત ફોર્ડ મોટર્સના અન્ય વ્હીકલ પણ વધુને વધુ વજનદાર બની રહ્યા છે જે ભવિષ્યમાં થનારા કાર અકસ્માતમાં ગંભીર રીતે સલામતી સામે પ્રશ્ર્ન ઉભા કરે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular