Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારચૂંટણી અંગેનો ખાર રાખી, આધેડ ઉપર જીવલેણ હુમલો

ચૂંટણી અંગેનો ખાર રાખી, આધેડ ઉપર જીવલેણ હુમલો

ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા કાસમભાઈ જુમાભાઈ હિંગોરા (મોઢવાડિયા) નામના 50 વર્ષના મુસ્લિમ આધેડ પર ચૂંટણીમાં તેમની સામે હારી જવા બાબતનું મનદુ:ખ રાખી, જુનેશ ઈબ્રાહીમ હિંગોરા તથા હુસેન ઈબ્રાહીમ હિંગોરા નામના બે શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી, હેમરેજ જેવી ઈજાઓ પહોંચાડી, જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ બનાવ અંગે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 326, 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular