Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરસૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓપ. બેંન્કસ ફેડરેશનના વાઇસ ચેરમેન તરીકે વરણી

સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓપ. બેંન્કસ ફેડરેશનના વાઇસ ચેરમેન તરીકે વરણી

- Advertisement -

સૌરાષ્ટ્ર-કચ્છ અર્બન કો.ઓપ. બેન્કર્સ ફેડરેશન, રાજકોટ મુકામે હોદ્ેદારોની ચૂંટણી બિનહરીફ થઇ હતી. આ બિન હરીફ ચૂંટણીમાં ધી જામનગર પીપલ્સ કો. ઓપરેટીવ બેંક લિ. જામનગરના ચેરમેન વિનુભાઇ જી. તન્નાને બીજી ટર્મ માટે પુન: સર્વાનુમત્તે વા. ચેરમેન તરીકે ચૂંટાવામાં આવ્યા હતાં. જેને જામનગરની તમામ કો.ઓપ. બેન્કના હોદેદારો એ વધાવીને અભિનંદન પાઠવ્યા હતાં.

- Advertisement -

વિનુભાઇ જી. તન્નાની વા. ચેરમેન તરીકે નિમણૂંક થવાથી જામનગરની નહીં પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છની તમામ કો.ઓપ. બેંકને તેમનો સહકારી ક્ષેત્રનો વિશાળ અનુભવની લાભ મળશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular