Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર હોમગાર્ડઝને વડોદરા ફરજમાં મૂકાશે

જામનગર હોમગાર્ડઝને વડોદરા ફરજમાં મૂકાશે

- Advertisement -

જામનગર હોમગાર્ડઝના ત્રણે-ત્રણ યુનિટના હોમગાર્ડઝ સભ્યો તથા અધિકારીઓને ગણપતિ મહોત્સવ તેમજ વિર્સજન સમયે વડોદરા ફરજમાં મૂકવામાં આવશે.

- Advertisement -

આ ફરજ બંદોબસ્તમાં જવા માટે હોમગાર્ડઝના સભ્યોને પોતાના નામ યુનિટ કચેરીમાં 27 થી 29 ઓગસ્ટ દરમ્યાન સાંજે 7 થી 8-30 વાગ્યા સુધીમાં નોંધાવી જવા કમાન્ડીંગ ઓફિસરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular