Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરચોમાસુ સત્ર દરમિયાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં

ચોમાસુ સત્ર દરમિયાન સાંસદ પૂનમબેન માડમ દિલ્હીમાં

- Advertisement -

આજથી સંસદનું ચોમાસુ સત્ર શરુ થઇ રહ્યું છે. આ સત્ર દરમિયાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવીદિલ્હીમાં હાજર રહેશે. તા. 18 જુલાઇ થી તા. 12 ઓગસ્ટ સુધી ચોમાસુ સત્ર દરમિયાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહીં.

- Advertisement -

સંસદના ચોમાસુ સત્ર દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તથા ભાણવડ ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે 9:30 થી રાત્રે 8:30 સુધી રાબેતા મુજબ નિયમિત રીતે કાર્યરત રહેશે.

જામનગર કાર્યાલય નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા પાસે, જામનગર (ફોન 0288-2676688, 2670100, ખંભાળિયા કાર્યાલય પોસ્ટ ઓફિસ રોડ (ફોન 0233-233388) અને ભાણવડ કાર્યાલય વેરાડ નાકા બહાર (ફોન 02896-232188)નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular