Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતસંરક્ષણ સચિવ ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક હેડક્વાર્ટરની મુલાકાતે

સંરક્ષણ સચિવ ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક હેડક્વાર્ટરની મુલાકાતે

- Advertisement -

ભારત સરકારના સંરક્ષણ સચિવ ડૉ. અજય કુમાર 02 મે 2022ના રોજ ગાંધીનગર ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ પ્રાદેશિક હેડક્વાર્ટર (ઉત્તર-પશ્ચિમ)ની મુલાકાતે આવ્યા હતા. પ્રાદેશિક કમાન્ડર (ઉત્તર-પશ્ચિમ) ઇન્સ્પેક્ટર જનરલ એ.કે. હરબોલા, TM તેમના સ્વાગતમાં આવ્યા હતા.

- Advertisement -

સંરક્ષણ સચિવે આ પ્રદેશમાં પરિચાલનની તૈયારીઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ વિકાસની સમીક્ષા કરી હતી. તેમને ICG દ્વારા માનવીય સહાયતા માટે કરવામાં આવતા પ્રયાસો તેમજ સમુદ્રી સલામતી અને સુરક્ષામાં હિતધારકો સાથે હાથ ધરવામાં આવતા સંયુક્ત ઓપરેશનો વિશે માહિતી આપવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular