Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 27-03-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 27-03-2022

આજના લેખમાં  NIFTY, BANKNIFTY, AUROPHARMA, GUJALKALI અને  RELIANCE  વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં   NIFTY, BANKNIFTY, BAJAJ-AUTO, INDIACEM અને TATACONSUM વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17400 ઉપર રહેવામાં સફળ ન થતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા,
  • Banknifty માં 36700 ઉપર રહેવાં સફળ ન થતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Bajaj-Auto માં 3666 ઉપર રહેવામાં સફળ ન રહેતા ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Indiacem માં 218 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • Tataconsum માં 777 ઉપર ન જતાં અને 200d sma 771 નીચે જતાં ફરી 709 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

Nifty Daily

- Advertisement -
  • Nifty નો Daily ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 17400 નજીક ના અવરોધક લેવલ ઉપર જવામાં સફળ ન રહેતા ફરી નીચેના 17000 ના લેવલ ફરી જોવા મળ્યા હતા. સાથે weekly ચાર્ટ માં જોઈએ તો Triangle Pattern ની નીચે જ બંધ પણ આપેલ છે. એ જોતાં આવનર દિવસોમાં 17000 થી 17500 ની વચ્ચે છે (25-50 +-) ત્યાં સુધી એક સીમિત દાયરામાંકામ કાજ થતાં જોવા મળી શકે છે. એની બહાર 400-500 પોઈન્ટ ની વધઘટ શક્ય છે.
  • Nifty :- As per Daily chart we see that near 17400 is Resistance zone, and fail to sustain above that we see some downside till 17000. With that we see on weekly chart still sustain and closed below Triangle Pattern, In Coming days 17000 to 17500 side way range (25-50 Point +-). Out side this range we see some 400-500 point up down move possible.
  • Support Level :- 17000-16950-16800-16400-16200.
  • Resistance Level :- 17300-17450-17510-17700-18000.

Banknifty Daily

  • Banknifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે પાછલા સ્વિંગ ના 61.8% અને 200D SMA એ 36700 નજીક જ આવે છે, સાથે જોઈએ તો 36900 થી 37000 એ 50 અને 100 DSMA ના લેવલ આવે છે. એ જોતાં આવનાર દિવસોમાં 37000 રહેવામાં સફળ રહે તો વધુ 1000-1500 પોઈન્ટ ની વધઘટ જોવા મળી શકે છે.
  • Banknifty :- AS per chart we see that 61.8% of last swing and 200D SMA is near 36700, with that we see 36900-3700 is 50 and 100D SMA Resistance zone. So new bull run may see above 37000 level sustain. Above that we expect 1000-1500 point move.
  • Support Level :- 34600-34000-33300-32150-31000.
  • Resistance Zone:- 36700-37000-37700-38500-39400.

Auropharma

- Advertisement -
  • Auropharma નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે નીચે તરફ ની ચેનલ ની Resistance ટ્રેન્ડ લઈને તોડી તેની ઉપર બધ આપવામાં સફળ રહ્યું છે. 200w EMAનજી હાઇ બનાવેલ છે. સાહે સાથે 21-34w EMA ઉપર August -2020 પછી બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં 730 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Auropharma :- As per chart we see that Down channel’s Reistance Trend line break and closed above that. Made high near 200w EMA. With a that After Aug-2020 1st time cross 20-34w EMA. So above 730 we see spme good upmove in coming days.
  • Support Level :- 715-700-684-660.
  • Resistance Level :- 742-746-771-797-827-883.

GUJALKALI

  • Gujalkali નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Flag Pattern નો ઉપર તરફ તોડી તેની Resistance ટ્રેન્ડ લઈને ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહયું હોય આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Guajalkali :- AS per chart we see that this week break Flag Pattern on upside with good volume and closed above that resistance line of patter, so coming day we see some good up move.
  • Support Level :- 808-787-775-763-758.
  • Resistance Zone :- 846-900-935-952-985.

Reliance

  • Reliance નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 5 week ની વધઘટ ને “Bullish out side Reversal” કેન્ડલ સાથે અને એ પણ સારા વોલ્યૂમ સાથે 6 Week ના હાઇ પાર બધ આપવામાં સફળ રહ્યું છે, એ જોતાં આવનર દિવસોમાં 2620 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Reliance :- AS per chart we see that made a 5 week hi-lo range “Bullish out side Reversal” candle with very good volume. And close above 6 week high, so expecting good up move above 2620 in coming days.
  • Support Level :- 2565-2493-2435-2420.
  • Resistance Level :- 2680-2750-2820-2900-3000.
  • Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.  
    વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular