Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમોટી હવેલીમાં હોળી ડોલોત્સવ યોજાયો

મોટી હવેલીમાં હોળી ડોલોત્સવ યોજાયો

- Advertisement -

જામનગરમાં મોટી હવેલીમાં હોળી ડોલોત્સવની ભારે ધામધુમપૂર્વક ઉજવણી થાય છે, જેમાં અનેક વૈષ્ણવો જોડાઈને હોળી-ધુળેટીના મહોત્સવની પુરા ભક્તિભાવથી ઉજવણી કરી હતી. જામનગર મોટીહવેલી ખાતે ડોલોત્સવ દરમ્યાન દર્શન અને મંગલા આરતી કરવામાં આવી હતી. બાદમાં રાજભોગ અને હોળી ખેલનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

 

તેમજ રાળ તથા સ્વાંગના દર્શન અને ત્યાર બાદ હોળી પ્રદીપનનું આયોજન કરવામાં આવ્યું હતું. શુક્રવારે સવારે 6 વાગ્યે ડોલ ઉત્સવ યોજાયો હતો. બાદમાં મંગલા આરતી, પ્રથમ ભોગ દર્શન બપોરે અને ચતુર્થ ભોગ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular