- Nifty માં તીવ્ર વધઘટ ની વાત કરી હતી તે મુજબ gap up ખૂલ્યા પછી રોજ વેચવાલી જોવા મળી હતી અને 17639 થી 16966 સુધીના લો જોવા મળ્યા હતા.
- Banknifty માં 35300 અગત્યના લેવલ નું કામ કરશે એ વાત નો ઉલ્લેખ કર્યો હતો જે હજી તોડ્યું નથી.
- TV18Brdcst માં 48 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 55.8 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
- Siemens માં 2470 ઉપર 2577 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
- Granules 346 ઉપર રહેવામાં સફળ ન રહેતા નીચેના લેવલ જોવા મળ્યા હતા.
NIFTY Daily
- Nifty નો Daily ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 2 Low ને જોડતી ટ્રેન્ડ લાઇન નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. સાથે weekly ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 14151 થી 18604 ના 38.2% કે જે 16903 નજીક આવે છે, તેની ઉપર બંધ રહેવામાં સફળ રહ્યું છે. એ જોતાં બજાર ની દિશા નક્કી થતી નથી. 17700 થી 16700 ની વચ્ચે અથડાતાં જોવા મળી શકે છે. આ લેવલ ની બાહર દિશા નક્કી થશે.
- Nifty :- As per Daily chart we see that last 2 Low join Trend Line break and close below that. On weekly chart we see that 1415 to 18604 range 38.2% near 16900 and maintain this level. So expected is in a range 1700 to 16700. Break this range decide market direction.
- Support Level :- 16890-16800-16750-16680-16610-16530.
- Resistance :- 17100-17180-17215-17300-17450.
NIFTYBANK
- Banknifty નો 1st ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Out Side Reversal candle બનાવી ને Lowet Closing આપેલ છે. 34w ema નીચે પણ બંધ આપવામાં સફળ રહયું છે. બીજા ચાર્ટ માં જોઈ શકાય છે કે માર્ચ 2020 ના Low થી જે ટ્રેન્ડ લાઇન આવે છે તે પણ તોડી તેની નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 35300 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- Banknifty :- As per weekly 1st chart we see that is made Out Side Reversal Candle and Lowest Closing. Close below 34w ema also. 2nd chart we see that trend line from March-20 Low is also break and successfully close below that. So coming days below 35300 we see more downside.
WIPRO
- Wipro નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ 4-6 અઠવાડિયા ની સાંકડી વધઘટ તોડી ઉપર તરફની દિશા પકડી હોય એવું લાગે છે. સાથે સારું વોલ્યૂમ આપણ જોવા મળી રહયું છે. એ જોતાં આવનાર દિવસોમાં 678 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
- Wipro :- As per chart we see that last 4-6 week consolidation period cross on upper side with good volume. So expected good up move above 678.
- Support Level :- 668-655-650-640-632.
- Resistance Level :- 690-699-720-740.
CHOLAHLDNG
- CHOLAHLDNG નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 2-3 મહિના ના નીચા લેવલ પર બંધ આપેલ છે. સાથે જોઈએ તો ખ્યાલ આવે છે કે 2021 માં પ્રથમ વખત 21w ema નીચે પણ બંધ આપવાંમાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 650 એ અગત્યના લેવલ તરીકે કામ કરશે. એની ઉપર છે ત્યાં સુધી ઉપરના લેવલ જોવા મળી શકે છે એની નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
- Cholahldng :- As per chart we see that close lower in last 2-3 month, with that we see that in 2021 1st time close below 21w ema. So 650 is very important level in coming days. Still above that we see more upside and below that we see more down side.
- Support Level :- 650-642-637-620.
- Resistance Level :- 686-690-705-711-714-724.
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.