Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયસમુદ્રનો શિકારી INS વેલા...

સમુદ્રનો શિકારી INS વેલા…

ભારતમાં નિર્મિત ચોથી સ્કોર્પિયન કલાસ સબમરીન આઇએનએસ વેલાનો ભારતીય નૌ સેનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. સંપૂર્ણપણે બેટરી સંચાલિત 202 ફૂટની આ સબમરીનને આજે મુંબઇ નેવલ ડોકયાર્ડ પર નૌ સેનાના વડા એડમીરલ પરમવીરસિંઘે આ સબમરીન રાષ્ટ્રને સમર્પણ કરી હતી. આ સબમરીન સમુદ્રની અંદર સતત દોઢ મહિના સુધી રહેવાની ક્ષમતા ધરાવે છે. તેના તમામ ઉપકરણો ભારતમાં જ બન્યા છે. સબમરીનના સામેલ થવાથી ભારતની સમુદ્રી તાકાતમાં વધારો થશે. દેશને વધુ એક સમુદ્રનો શિકારી પ્રાપ્ત થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular