જામનગર વકીલ મંડળ દ્વારા વિજરખી મુકામે તા23 ના રોજ પ્રવાસનુ આયોજન કરવામા આવ્યું હતુ, જેમા જામનગરના વકીલ મંડળના પ્રમુખભરતભાઈ સુવા અને તમામ એડવોકેટ કમિટી મેમ્બરનુ કોરાનાકાળના કપરા સમયમા જ્યારે લોકો ઘરની બહાર પણ નીકળી શકતા નહિ તેવા સમયમા દરેકની મદદ કરવા બદલકોરોના સમયમા દરેકની મદદ કરવા બદલ કોરોના વોરિયર તરીકે એડવોકેટ મુસ્તુફાભાઈ કપાસી દ્વારા ગિફ્ટ આપીને સન્માન કરવામા આવ્યું હતુ.