Monday, December 30, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 17-09-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 17-09-2021

આજના લેખમાં NIFTY, INDIAB, ISEC અને KALPATPOWR વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, AARTIIIND, ASHOKA અને L&TFH વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં 18000 નું લેવલ અગત્ય નું હોવાની વાત કરી હતી અને એની ઉપર નવી તેજીની વાત કરી હતી તે મુજબ 18350 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Aartiind માં 1125 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ તેની ઉપર ન રહેતા નીચેના લેવલ જોવા મળ્યા હતા.

Ashoka માં 125 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

L&TFH માં 95 સુધીના ઉપરના લેવલ જોવા મળ્યા હતા.

NIFYT

- Advertisement -

Nifty ના ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઉપરમાં હવે 18350-400 ઉપર 19000+ ના Fibonacci ના 2 રીતના લેવલ બંને ચાર્ટ માં જોવા મળે છે. 17900 ઉપર રહે છે ત્યાં સુધી દરેક ઘટાડે ખરીદી કરી શકે છે. 17400 નીચે જ ટ્રેન્ડ બદલવાની શક્યતા બને છે. મહિનાના ચાર્ટ ઉપર RSI માપદંડ મુજબ 81+ નું લેવલ તથા ADX ના DI+ માપદંડ મુજબ 42+ નું લેવલ જોવા મળે છે જે માર્કેટ બહુ ઉપરના લેવલ નું સૂચન કરે છે. પણ જય સુધી નીચે ની દિશાનું કોઈ સમર્થન નથી મળતું ત્યાં સુધી તેજી ચાલુ રહી શકે છે.

NIFYT :- As per charts we see above 18350-400 we expected 19000+ level as per 2 type of Fibonacci Method. Sustain above 17900 we expect bull run is intect and every dip is buy opportunity. Below 17400 we expect some trend change possible. On Monthly chart RSI Indicator is above 81+ and ADX DI is above 42+ both indicate that on Monthly basis market is in over bought Zone. But still without any confirmation Bulll Run continue.

Support Level : 18220-18150-18100-18000-17900. Resistance Level :- 18400-18550-18750-18900-19000-19072-19220.

INDIANB

Indianb નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 8-9 મહિના પછી 1 મેજર સ્વિંગ ટોપ સારા વોલ્યૂમ સાથે કુદાવા માં સફળતા મળી છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપર ના લેવલ જોવા મળી શકે છે.

Insdianb :- As per chart we see after 8-9 month 1st time cross major swing top with good volume. So expect more upside in coming days.

Support Level :- 161-154-151.

Resistance Level :- 169-179-188-195-200.

ISEC

ISEC નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે માર્ચ-2020 થી ઉપર તરફ ની ચેનલ માં ટ્રેડ કરી રહ્યું હતું પણ આ અઠવાડિયે ઉપર તરફ ની ટ્રેન્ડ લાઇન ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

ISEC :- As per chart we see its trade in Rising wedge and this week cross uper line with good volume and success to close above that. So expect good up move in coming days.

Support Level :- 864-850-832-802.

Resistance Level :- 902-930-960-1025.

KALPATPOWR

Kalpatpowr નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે નીચે ની 1 ચાલ પછી 6-7 અઠવાડિયા થી નાની વધઘટ માં ટ્રેડ કરી રહ્યું હતું અને આ અઠવાડિયે તેમાંથી સારા વઔમએ સાથે બહાર આવ્યું હોય એવું લાગે છે. હાઇ નજી બનધ પણ આપ્યું છે એ જોતાં આવનાર દિવસોમાં 450 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Kalpatpowr :- As per chart we see that after 1 down move is ins range trade till lasr 6-7 week. This week its break that range and move up and close near high with good volume, that indicate that some strength come in this stock. So expect in coming days above 450 we see more upside.

Support Level :- 440-429-414-411.

Resistance Level :- 456-470-485-496.

Blog :-  http://virstocks.blogspot.com/

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular