Nifty માં 17350 ઉપર ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 17436 સુધીના High બનાવેલ છે. 17424 ના લેવલ નો ઉલ્લેખ કરેલ હતો.
Bharatforg માં 810 ઉપર નવી તેજી ની વાત કરી હતી તે મુજબ 810 ઉપર ન જતાં નીચેના લેવલ જોવા મળ્યા હતા.
IFBIND માં 1078 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 1144 નો High બનાવેલ છે. 1145 ના લેવલ નો ઉલ્લેખ કરેલ છે.
Indiacem માં ખોટા લેવલ હોવાથી આપ ની માફી માંગુ છું.
NIFTY50
Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2020 ના 12430 થી 7511 નો જે ઘટાડો થયો હતો એટલો જ વધારો 12430 ઉપર એટલેકે 17349 ના લેવલ નજીક જ ટ્રેડ કરે છે અને 4 દિવસના અઠવાડિયા માં નાની વધઘટ માં બજાર રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 17250 અને 17450 ના લેવલ બજાર ની દિશા નક્કી કરશે એવું લાગે છે. 17250 નીચે વધુ નીચેના લેવલ અને 17450 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Nifty :- As per chart we see 2020 high 12430 and low 7511 same point add in 12430 is 17349, and nifty trade near that level in this 4 days week. 17250 and 17450 decide direction. Above 17450 we may see more upside and below 17250 we may see more down side.
Support Level :- 17240-17120-16980-16900-16860-16700.
Resistance Level :- 17424-17541-17600-17710-17871-18000.
ZEEL
ZEEL નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક ટ્રાએંગલ પેટર્ન માં ટ્રેડ થતાં હતા પણ 2 અઠવડિયા પહેલા સપોર્ટ લેવલ ટ્રેન્ડ લાઇન તોડી તેની નીચે બંધ પણ આવેલ હતું પણ આ અઠવાડિયે ફરી સપોર્ટ ટ્રેન્ડ લાઇન ની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે એ જોતાં આવનાર દિવસોમાં 184 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Looking at the ZEEL chart, it is clear that trades were taking place in a triangle pattern, but 2 weeks ago the support level broke the trend line and closed below it, but this week it has managed to close above the support trend line again. Further higher levels can be seen above 184.
Support Level :- 179-176-173-166.
Resistance Level :- 184-187-190-192-195-198-202-208.
ASHOKLEY
Ashokley નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સપોર્ટ ટ્રેન્ડ લાઇન નજીક છેલ્લા 3 અઠવાડિયા થી ટ્રેડ થાય રહ્યા છે પણ આ અઠવાડિયે એક બુલ્લિશ કેન્ડલ બનાવી હાઇ નજીક બંધ આપેલ છે એ જોતાં આવનાર દિવસોમાં 127 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Looking at Ashokley’s chart, it is clear that trade near support trend line for the last 3 weeks, but this week, a bullish candle has formed and closed near the high. So Expecting more up side above 127.
Support Level :- 121-119.5-118-115.5-112. Resistance Level :- 129-131-134-136.5-143.
SCI
SCI નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક નીચે તરફ ના ટ્રેન્ડ લાઇન માં ટ્રેડ થાય રહયા છે. અને આ અઠવાડિયે ઉપર ની ટ્રેન્ડ લાઇન નજીક બંધ આપવામાં સફળ રહયું છે એ જોતાં આવનાર દિવસોમાં ઍટલે કે 112 ઉપર ટ્રેન્ડ લાઇન ઉપર રહેવામાં સફળ રહે તો વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
Looking at the chart of SCI, one realizes that is trading in a downward trend. And given that it has managed to close near the trend line this week, in the days to come, if it succeeds in staying above the trend line above 112, more higher levels can be seen.
Support Level :- 109-106-103-101-97.
Resistance Level :- 112-116-118-123-125.
આભાર.
Blog :- http://virstocks.blogspot.com/
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ
થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455