Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 05-09-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 05-09-2021

આજના લેખમાં NIFTY, BHARATFORG, IFBIND અને INDIACEM વિષે વ્યૂ રજુ કરું છુ. પાછલા WEEKના લેખમાં NIFTY, DABUR, HINDUNILVR અને PETRONET વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ

- Advertisement -

Nifty માં 16350 ઉપર તેજી ની વાત કરી હતી તે મુજબ ઉપરના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Dabur માં 616 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તેમુજબ 644 સુધીના લેવલ જોવા મળ્યા હતા. (644 ના લેવલ નો ઉલ્લેખ કરલ હતો).

Hindunilvl માં ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 2810 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Petronet માં 229 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ લેવલ ઉપર રહેવામાં સફળ ન રહેતા એક નાની વધઘટ રહી.

NIFTY50

- Advertisement -

Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2020 ના 12430 થી 7511 નો જે ઘટાડો થયો હતો એટલો જ વધારો 12430 ઉપર એટલેકે 17349 ના લેવલ નજીક 17340 નો હાઇ બનાવેલ છે. નવી તેજી 17350 ઉપર કરવી વધુ હિતાવહ લાગે છે.

Nifty :- As per chart we see 2020 high 12430 and low 7511 same point add in 12430 is 17349, and last week maid high 17340. so new bull run may be above 17350 sustain then is good.

Support Level :- 17210-17100-16980-16900-16860-16700.

Resistance Level :- 17350-17424-17541-17600-17710-17871-18000.

Bharatforg

Bharatforg નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે એક વધતી ચેનલ આમ ટ્રેડ કરે છે અને તે તોડી તેનીછે ગયા પછી ફરી એ ચેનલ માં ઉપર આવી બંધ આપેલ છે. એ જોતાં 810 ઉપર આવનાર દિવસો માં ફરી  ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Bharatforg :- As per chart we see that is trade in rising channle and last week its break that on downside but again this week close above that support line. So expected again upmove above 810 in coming days.

Support Level :- 786-770-747-728.

Resistance Level :- 812-845-860-870.

IFBIND

IFBIND નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 6-7 મહિના નો નીચેની તરફ નો ટ્રેન્ડ હતો તેની ટ્રેન્ડ લાઇન સારા વોલ્યૂમ સાથે તોડી તેની ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 1078 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

IFBIND :- As per chart we see last 6-7 month down trend may end with this week rise. This week close above falling trend line with good volume. So expected good upmove above 1078.

Support Level :- 1030-1015-1000-984-970.

Resistance Level :- 1100-1130-1145-1195-1270-1376-1500.

INDIACEM

Indiacem નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે Feb-21 થી april -21 સુધીના નાની વધઘટ ના સપોર્ટ લેવલના વિસ્તારમાં Low બનાવી  તથા 200w sma નો સપોર્ટ લઈ ફરી ઉપર ની સફર શરુ કરી હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 555  ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.

Indiacem :- As per chart we see Feb-21 to April-21 consolidation period support area near made low with that 200w sma support find and start again up journey. So expected new up move above 555 level.

Support Level :- 523-515-504-499-495.

Resistance Level :- 555-562-570-587-617-637-663.

આભાર.

Blog :-  http://virstocks.blogspot.com/

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

આભાર.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ

થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.

MO.NO.- 9377714455

[email protected]

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular