Monday, December 23, 2024
Homeરાજ્યખંભાળિયામાં ટ્રકના હેઠળ કચડાઇ જતાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ

ખંભાળિયામાં ટ્રકના હેઠળ કચડાઇ જતાં પરપ્રાંતિય યુવાનનું મૃત્યુ

- Advertisement -

- Advertisement -

ખંભાળિયા નજીકના જામનગર ફાટક પાસે મુળ બનાસકાંઠા જિલ્લાના પાટણ હાઈવે ખાતે રહેતા તેજાજી લાલાજી ઠાકોર નામના 42 વર્ષના યુવાનને ચક્કર આવી જતાં તે નીચે પટકાઈ પડયા હતા અને આ સ્થળેથી પસાર થઈ રહેલા ટ્રકના ડ્રાઈવર સાઈડના પાછલા વ્હીલના જોટા હેઠળ તેમનું માથું આવી જતા તેમનું કરૂણ મૃત્યુ નિપજયુ હતું. આ બનાવની જાણ મૃતકના મોટાભાઈ દોલતસિંહ લાલાજી ઠાકોરએ અહીંની પોલીસને કરી છે

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular