Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયલેન્ડીંગ વખતે હેલીકોપ્ટર ક્રેશ થતાં પાંખીયા તૂટ્યા, VIDEO વાયરલ

લેન્ડીંગ વખતે હેલીકોપ્ટર ક્રેશ થતાં પાંખીયા તૂટ્યા, VIDEO વાયરલ

- Advertisement -

- Advertisement -

મેક્સિકો નૌસેનાનું હેલીકોપ્ટર ક્રેશ થયાનો વિડીઓ વાયરલ થયો છે.            ચક્રવાત ગ્રેસથી પીડિત લોકો માટે હેલીકોપ્ટરથી મદદ કરવામાં આવી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. હેલીકોપ્ટરમાં ટેકનીકલ ખામીઓ સર્જાઈ હતી જેના પરિણામે પાયલોટે હિડાલ્ગોમાં લેન્ડીંગ કરાવ્યુ પરંતુ તે દરમિયાન હેલીકોપ્ટર ક્રેશ થયું હતું. અને તેના પાંખીયા તૂટી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનીની વિગતો સામે આવી નથી. આ ઘટનાનો વિડીઓ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular