Wednesday, December 25, 2024
Homeરાજ્યગુજરાતગુજરાતના બોન્ડેડ મેડીકલ ઓફિસરોના પગારમાં કરાયો વધારો

ગુજરાતના બોન્ડેડ મેડીકલ ઓફિસરોના પગારમાં કરાયો વધારો

- Advertisement -

- Advertisement -

રાજ્યના બોન્ડેડ મેડીકલ ઓફિસર વર્ગ-2ના તબીબોના પગારમાં વધારો કરવામાં આવ્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે રાજ્યના બોન્ડેડ મેડીકલ ઓફિસરોના પગારમાં રૂ.3હજારનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ 1851 બોન્ડેડ ઓફિસરોને મળશે. અત્યાર સુધી મેડીકલ ઓફિસર વર્ગ-2ના તબીબોને માસિક રૂ.60હજાર પગાર મળતો હતો. જેમાં હવે રૂ.3હજારનો વધારો કરવામાં આવ્યો છે. આમ હવે તેઓને રૂ.63હજાર પગાર મળશે.

નીતિન પટેલની આ જાહેરાત બાદ ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર‌ એસોસિએશનના વર્ગ -૧ તથા વર્ગ -૨ ના જાહેર આરોગ્ય, ડેન્ટલ, કામદાર વીમા યોજના અને બોન્ડેડ ડોક્ટરોના પ્રતિનિધિઓએ આજરોજ નીતિન પટેલનો આભાર માની શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular