Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતતેલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા લોકો વાસણ લઇને દોડી પડ્યા, જુઓ...

તેલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા લોકો વાસણ લઇને દોડી પડ્યા, જુઓ VIDEO

- Advertisement -

મોરબી જીલ્લાના હળવદ  તાલુકા નજીક એક તેલ ભરેલું ટેન્કર પલ્ટી મારી જતા રસ્તા પર ટેન્કરનું બધું તેલ ઢોળાઈ ગયું હતું. અને ટેલ લેવા માટે આજુબાજુના લોકો વાસણ લઇને દોડી ગયા હતા અને પડાપડી કરી હતી.

- Advertisement -

કવાડીયા ગામના પાટિયા પાસે ધ્રાંગધ્રા ગામ તરફથી આવતુ તેલ ભરલુ ટેન્કર કોઈ કારણોસર કાવડિયા ગામ પાસે પલટી મારી ગયું હતું. અને ટેન્કરમાં ભરવામાં આવેલ તેલ ઢોળાતા લોકોએ પડાપડી કરી હતી. આ ઘટના અંગે હળવદ પોલીસને જાણ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular