જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલાં ચોરીવાળા દેરાસરમાં શ્રી ભાભા પાર્શ્ર્વનાથ સ્નાત્ર મંડળ આજે તા.12/07/2021 સોમવાર અષાઢ સુદ બીજના દિવસે અખંડ સ્નાત્ર પુજાને 58 વર્ષ પૂર્ણ કરી 59માં વર્ષમાં પ્રવેશ નિમિતે શ્રી ભાભા પાર્શ્ર્વનાથ ભગવાનને સોના અને ચાંદીના વરખ તેમજ કેસરની આંગીનો શણગાર સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.