Nifty માં 15755 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત હતી તે મુજબ 15914 નો High જોવા મળ્યો હતો.
Granules માં 330 ઉપર રહેતા 371 સુધી નો High જોવા મળ્યો હતો. હજી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. Igl માં 584 સુધી ઉપરના લેવલ જોવા મળ્યા હતા.
Jyothilab માં લગભગ 12% ઉપર High બનાવી ને 4% ઉપર બંધ આપવામાં પણ સફળ રહ્યું છે.
Intellect માં 710-750 ના લેવલ ની વાત હતી તે મુજબ 710 નીચે 700 સુધી નો Low બનાવેલ છે.
NIFTY
•NIFTY નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ભાવ માં નવા હાઇ બને છે પણ Indicators MACD માં તથા RSI માં નવા હાઇ જોવા મળતા નથી. એ ચાર્ટ માં સફેદ લાઇન કરી ને દર્શાવાની કોશિશ કરી છે. એ સમાનતા ન હોવું એ સારી વાત નથી. એ જોતાં આવનાર દિવસોમાં 15630-15600 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
•15430-15475 એ અગત્ય ના સપોર્ટ લેવલ તરીકે કામ કરી શકે છે. તેજ રીતે 15920-15950 અગત્યના અવરોધ બની શકે છે.
NIFTY :- As per chart we see new high made in price but at same time not seen high in MACD & RSI Indicators , this call negative divergence , which is not good for Bull market. In chart we try to explain in chart with white line. So below 15630-15600 we expect more down side. 15430-15475 is work as good support level and same time 15920-15950 is work as good resistance level.
•Support Level :- 15630-15550-15470-15430-15370.
•Resistance Level :- 15755-15835-15920-16070.
BRIGADE
•Brigade નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 3 મહિના ના એકત્રીકરણ થયા પછી સારા વોલ્યૂમ સાથે ઉપર તરફ નવું Break out જોવા મળ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Brigade :- As per chart we see almost 3 month consolidation we see break out with good volume. So expect more upside in coming days.
•Support Level :- 303-299-295-288-281-274.
•Resistance Level :- 321-330-338-346-373.
TATAMOTORS
•Tatamotors નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 3 ટોપ બનાવી ત્યાં થી સારા વોલ્યૂમ સાથે 11% નીચે આવેલ દેખાય છે. એ જોતાં આવનાર દિવસોમાં 360 ઉપર સારા વોલ્યૂમ સાથે બંધ ના આવે ત્યાં સુધી નવી તેજી દેખાતી નથી. Oct-2020 પછી પ્રથમ વખત 21w EMA નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 306-300 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
•Tatamotors :- As per chart we see after made 3 top near 360 we see sharp fall of 11% with good volume. So close above 360 with good volume then only up move possible. After Oct-2020 1st time close below 21w EMA. So below 306-300 expected more downside.
•Support Level :- 301-290-285-282-280.
•Resistance Level :- 310-315-319-325-330.
OFFS
•OFFS નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 3 મહિના ના એકત્રીકરણ પછી સારા વોલ્યૂમ સાથે ઉપર તરફ ની શરૂવાત કરી છે. પાછળ ના સ્વિંગ ટોપ નજીક હાઇ બનાવી ત્યાં નજીક માં જ બંધ આપલે છે. એ જોતાં આવનાર દિવસોમાં 4000 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•OFFS :- As per chart we see after 3 month consolidation period its cross that zone with good volume and start new up move. Made high near previous swing top and close near that. So coming days above 4000 we see more up side level.
•Support Level :- 3870-3747-3605-3542-3493-3400.
•Resistance Level :- 4000-4180-4444-4658.
BHARATFORG
•Bharatforg નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે અત્યાર સુધી ના સૌથી ઊચા ભાવ પર સારા વોલ્યૂમ સાથે ટ્રેડ થાય છે અને તેનીઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
•Bharatforg :- As per chart we see that stock trade at “All Time High” with good volume and close also. So expect more upside in coming days.
•Support Level :- 790-777-758-737.
•Resistance Level :- 823-833-842-856-863-875.
Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.
આભાર.
વિપુલભાઇ .એમ.દામાણી, સુરત.
શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ
થીયરીનાઅભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે.
MO.NO.- 9377714455