Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરસૌભાગ્ય વૃધ્ધિ કરનાર વડસાવિત્રીના વ્રતની ઉજવણી

સૌભાગ્ય વૃધ્ધિ કરનાર વડસાવિત્રીના વ્રતની ઉજવણી

હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે પત્નિઓ દ્વારા વટસાવિત્રીનું વ્રત કરવામાં આવે છે. જેઠ મહિનાની પૂનમના દિવસે કરવામાં આવતાં આ વ્રતમાં મહિલાઓ દ્વારા ભગવાન શિવ-પાર્વતીની પૂજા-અર્ચના કરીને તેમની સામે વડના ઝાડની પૂજા પણ કરે છે.

- Advertisement -

જામનગર શહેરમાં આજે મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. મંદિર ખાતે પૂજા-અર્ચના કરી હતી. તેમજ વડના ઝાડની પણ પૂજા કરી હતી. વ્હેલી સવારથી મહિલાઓ શણગાર સજી મંદિરે જઇ પૂજાવિધિ કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular