Monday, December 23, 2024
Homeરાજ્યગીરનારનો આવો નજારો ક્યારેય નહી જોયો હોય, રોપ-વેમાં વાદળો વચ્ચે પ્રવાસીઓએ મજા...

ગીરનારનો આવો નજારો ક્યારેય નહી જોયો હોય, રોપ-વેમાં વાદળો વચ્ચે પ્રવાસીઓએ મજા માણી

- Advertisement -

જુનાગઢમાં વરસાદી માહોલ વચ્ચે ગીરનાર અને આસપાસના વિસ્તારમાં પ્રકૃતિ સોળેકળાએ ખીલી ઉઠી છે. રોપવે સેવાના કારણે પ્રવાસીઓએ આ કુદરતી સોંદર્યમાં વાદળો વચ્ચે સવારીનો આનંદ ઉઠાવતા જોવા મળી રહ્યા છે. ડુંગરના પગથીયા પરથી વહેતા પાણીનો ધોધ અનોખો જ નજારો સર્જી રહ્યો છે. ત્યારે આ સમ્રગ નજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular