Thursday, December 26, 2024
Homeબિઝનેસનિફ્ટી - બેંક નિફ્ટી અને વિવિધ ક્સિક્ટોરિઅલ ઈન્ડેક્સ નવી ઊંચી સપાટીએ છે

નિફ્ટી – બેંક નિફ્ટી અને વિવિધ ક્સિક્ટોરિઅલ ઈન્ડેક્સ નવી ઊંચી સપાટીએ છે

પસંદગીના શેરોમાં સુધારાની ચાલ ચાલું રહેવાની સંભાવના છે

- Advertisement -

જ્યારે મોટાભાગના રોકાણકારોને કેટલાક ડિસેન્ડ ગેઇન માટે નીચા  ભાવના શેર ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય છે.

- Advertisement -

સપ્તાહનો ચાર્ટ: અદાણી પાવર અદાણી પાવર: રૂ 105.75 આ સપ્તહ માંટે આ કંપનીની પસંદગી કરવામાં આવેલ છે. નીચામાં રૂ 15 ની બોટમ બનાવ્યા પછી રૂ 73 અને તે પછીના પ્રત્યાઘાતી ઘટાડામાં રૂ 23ની બોટમ બનાવી. ત્યારપછી સતત હાયર બોટમ બનાવતા બનાવતા પુરા થયેલા અઠવાડિયામાં રૂ 108નો ભાવ જોવા મળ્યો છે. આ સાથેજ માસિક ચાર્ટમાં ઉચ્ચતમ બંધ આવેલ છે. હવે રૂ 108 ને કુદાવીને ટકી જતા રૂ 121 થી 145 નો ભાવ જોવા મળવાની સંભાવના છે. જે અત્રે અપાપવામાં આવેલ ચાર્ટમાંથી ખ્યાલ આવશે.

ટુંકથી માધ્યમ સમય માટે ખરીદી કરી શકાય.

- Advertisement -

અગત્યના લેવલ. 121 – 144 અને સાપ્તાહિક લેવલ 110- 115 – 124 – 129 અને ટેકના લેવલ 97 – 87

- Advertisement -

ગયા અઠવાડિયે બી ગ્રુપ શેરોની તેજીને ધ્યાનમાં જે શેરો ફરીથી વાસ્તવિક રીતે ખરીદવા યોગ્ય ભાવ પાસે આવ્યાં  છે અને બધા નાના શેરમાં ધ્યાન આપવાનો આ સમય છે તે વિચારીને તથા પરફેક્ટ TECHNCAIL અને વોલ્યુમ સંયોજનથી મૂવેમેન્ટમ પ્લે અને ટૂંકા ગાળાથી મધ્યમ ગાળા માટે નીચેના શેરો ગમે છે.

યોગ્ય સ્ટોપ ઓર્ડર સાથે જે વેપાર કરવો.

વાચકોએ  તમારા સલાહકારની સલાહ લેવાની વિનંતી  છે અને રોકાણ કરતા પહેલા ફંડામેન્ટલ પણ ચેક કરો.

આ અઠવાડિયા દરમિયાન ટેકનિકાલ  મુવને ધ્યામાં રાખીને પરફેક્ટ ટેક્નિકેલ સેટઅપ આધારિત છે

>> હવે એર્ગી સેક્ટર ટૂંકા ગાળામાં 15% થી 25% અથવા તેથી વધુનું  એપ્રિસીએશન આપવા માટે તૈયાર છે

>> ટાટા જૂથ ફરીથી લાઇમ લાઇટમાં આવી રહેલ છે

>> અદાણી જૂથ હજી નવી ઊંચાઈ બતાવશે જેમાં અદાણી પાવર ખાસ ધ્યનમાં રાખી શકાય અને રૂ 120 નું લક્ષ્ય ઝડપથી આવે તો નવાઈ નહિ.

>> સીટીએલ રૂ 7 સાપ્તાહિક અને નવા આરએસઆઈમાં બંધ આવેલ છે અવલોકન કર્યું

>> એફ કનસુમેર 8.34 નવી આરએસઆઈ અને બ્રેકઆઉટ દ્વારા સાપ્તાહિક ઘટતા ફોલિંગ વેજની રચનાથી  બહાર આવી રાહલે છે.

>> ડેલ્ટા મેગેનેટ રૂ 40 ખૂબ જ સંગીન બંધ રહ્યો છે અને સૌથી વધુ વોલ્યુમ સાથે સૌથી વધુ 55 થી 60 રૂપિયાની અપેક્ષા રાખે છે

>> જેન ફાર્મા રૂ .10 અને સાપ્તાહિક આરએસઆઈ નવા ઝોનમાં પ્રથમ વખત પ્રવેશ કર્યો

>> ઇંદ્રાયાની બાયો  રૂ. 9.15 રૂ. 10.15 ઉપર માસિક ચાર્ટમાં  માં જોવાયેલી મજબૂતાઈ  તેજીનો માહોલ બનાવે

>> નિજજર એગ્રો રૂ 9.12 માસિક ટીએફમાં જોરદાર તેજીના પ્રવાહને ધ્યાનમાં રાખીને રૂ. 16 થી 20 ની અપેક્ષા

>> રેડિયો  સિટી રૂ. 25.45:એકયુમ્યુલેશનમાંથી પસાર થાય છે અને રૂ. 28 ઉપર બંધ આવે તો  વાર્ષિક ટીએફથી મોટા ટાર્ગેટ તરફ દોરી જશે

>> આર.એન.એ.વી.એલ. રૂ. 80.80 નીચાની રેન્જમાં મજબૂત તેજીનો માહોલ બનાવીલ રહેલ છે  6 થી 10 રૂપિયામાં વેપાર કરનાર તરીકે વેપાર કરનારને સારો લાભ મળી શકે .

>> વાસ્કોન એન્જીનીઅરીંગ 22: પાછલા 6 સપ્તાહમાં સૌથી વધુ વોલ્યુમ સાથે સ્ટોક સૌથી વધુ બંધ રહ્યો તે જ સમયે ભાવ અગાઉના સ્વિંગની ઉપરથી બંધ રહ્યો હતો.

મૂળભૂત રીતે ફંડામેટલ બાય સિગ્નલમાં દાખલ કરેલ સાઉન્ડ સ્ટોક યોગ્ય સ્ટોપ  ઓર્ડર સાથે જોઈ અને ખરીદી કરી શકે છે

અલ્કેમ – 3164 રૂપિયા, કેર રેટિંગ 140 રૂપિયા, ગુજરત ગ્લાસ 589 રૂપિયા, હુડકો 51 રૂપિયા, આઈસીઆઈસીઆઈપ્રુ  રૂ 577, આઈઆરબી 125, મેક્સ હેલ્થ રૂ 245, મેઝડોક રૂ 228, નામ ઇન્ડિયા  RS 369, રેપકો હોમ રૂ 371, સુમિકેમ  357

ઉપરોક્ત તમામ શેરોમાં 3 થી 4 મહિનાની સમયમર્યાદામાં 15% થી 20% જેટલો વધારો થવાની અપેક્ષા છે.

આશા છે કે તમને ગમશે અને ઉપરોક્ત ભલામણ થી લાભ મેળવશો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular