Friday, January 3, 2025
Homeરાજ્યભાણવડમાં ઇ-ધરા કેન્દ્ર ચાલુ કરવા કલેકટરને રજુઆત

ભાણવડમાં ઇ-ધરા કેન્દ્ર ચાલુ કરવા કલેકટરને રજુઆત

- Advertisement -

ભાણવડ મામલતદાર કચેરીમાં તા.15/04/2021થી કોરોના મહામારીનાં હિસાબે ઇ-ધરા કેન્દ્ર બંધ કરવામાં આવેલ હતું. જેથી ખેડુતોનાં જમીન અંગેના કાર્યો બિલકુલ ઠપ્પ થઇ ગયેલ છે.

હાલ ખેડૂતોનાં પાક ધિરાણની કામગીરી ચાલુ હોય ખેડૂતોએ આ પાક ધિરાણની કામગીરીમાં ખેડૂતોને પારાવાર મુશ્કેલી ભોગવવી પડે છે તો હાલ કોરોનાં સંક્રમણ મહદ અંશેકાબુમાં આવી રહેલ હોય જેથી મામલતદાર કચેરીનું ઇ-ધરા કેન્દ્ર ચાલુ કરવા ભાણવડ તાલુકા પંચાયતનાં પ્રમુખ માલદેભાઇ રાવલીયાએ કલેકટરને લેખીત રજુઆત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular