નેશનલ હેલ્થ મિશન કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાત ના નેજા હેઠળ એન.એચ.એમ કર્મચારીઓ દ્વારા પગાર વધારા ની માંગણી અંગે અનેક વખત રજુવાત કરવામાં આવી હોવા છતા કોઈ નિરાકરણ ના આવતા એન.એચ.એમ કરાર આધારિત કર્મચારી મંડળ ગુજરાત દ્વારા આજરોજ તારીખ ૧૬/૦૫/૨૦૨૧ થી તારીખ 18/૦૫/૨૦૨૧ એમ કુલ ૩ દિવસ પ્રતીકાત્મક હડતાલ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમજ જો આ અંગે કોઈ ઉકેલ નહિ આવે તો તારીખ ૧૯/૦૫/૨૦૨૧ ના રોજ સ્વૈચ્છિક રાજીનામાં ની ચીમકી ઉરચારવામાં આવીં છે