Sunday, December 22, 2024
HomeમનોરંજનVIDEO : સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહેલ કાગડાની આ ચાલે લોકોને...

VIDEO : સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઇ રહેલ કાગડાની આ ચાલે લોકોને દીવાના કર્યા

- Advertisement -

સોશિયલ મીડિયામાં એક કાગડાનો વિડીઓ વાયરલ થઇ રહ્યો છે.10-સેકંડના વીડિયોમાં, એક કાગડો એકદમ સ્વેગ અને સ્ટાઇલ સાથે રેલિંગ પર ચાલતો નજરે પડે છે. વીડિયો થોડા સમય પહેલા ભારતીય વન સેવામાં કાર્યરત સુશાંતનંદાએ પોતાના ટ્વિટર ઉપર શેર કર્યો હતો. આ કાગડાની એક ખાસ અદાથી ચાલતા લોકોની નજરમાં આવ્યો છે.

- Advertisement -

કાગડાની આ ચાલે લોકોને તેના દીવાના કરી દીધા છે. આ વિડીઓને લાખો લાઈક્સ મળી છે. તો કેટલાક લોકોએ તેને મતવાલી ચાલ, કાગડાનો સ્વેગ અને એટીટ્યુડ કહી રહ્યા છે. સામાન્ય રીતે લોકો કાગડાને પસંદ કરતા નથી પરંતુ તેની આ નજાકત ચાલે સૌ કોઈ લોકોને પોતાના દીવાના બનાવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular