Sunday, December 22, 2024
Homeવિડિઓસાંસદ પૂનમબેનની જહેમતથી તાલુકા-જિલ્લા પંચાયતોમાં વિકાસ કાર્યોની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર સીધી જ...

સાંસદ પૂનમબેનની જહેમતથી તાલુકા-જિલ્લા પંચાયતોમાં વિકાસ કાર્યોની ગ્રાન્ટ કેન્દ્ર સરકાર સીધી જ જમા કરાવશે

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર ગ્રામીણ વિકાસ અને ગ્રામીણ સુવિધાને સમર્પિત છે તે માટે અનેક મહત્વપૂર્ણ પગલાઓ લેવામાં આવ્યા છે અને ગ્રામપંચાયતોને સીધી જ નાણાકીય સહાય વિકાસ માટે પહોંચે છે તેને જ બે સ્ટેપ આગળ વધારીને કેન્દ્ર સરકાર દ્વારા તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોને પણ એવી જ રીતે 15માં નાણાંપંચની વિકાસ ગ્રાન્ટની રકમ સીધી જ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ મહત્વની જોગવાઈ કરવા સંસદસભ્ય પૂનમબેન માડમએ સંસદમાં ભારપૂર્વક રજુઆત કરી હતી જે માન્ય રહેતા સંસદસભ્ય પૂનમબેન માડમએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર તેમજ કૃષિ રાજ્યમંત્રી પૂરુષોત્તમ રૂપાલનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular