મહાકાલ નગરી ઉજ્જૈન માં શારદા જ્યોતિષ અનુસંધાન કેન્દ્રના ૨૫ મા વર્ષ નિમિત્તે સિલ્વર જ્યુબિલી આંતર રાષ્ટ્રિય જ્યોતિષ-વાસ્તુ મહા સંમેલન યોજવામાં આવ્યું હતું જેમા સમગ્ર વિશ્વ મા થી જાણીતા જ્યોતિષી,વાસ્તુ શાસ્ત્રી,હસ્ત રેખા શાસ્ત્રી,ટેરો કાર્ડ રીડર અને અંક શાસ્ત્રી દ્વારા આયોજન ની શાન મા વધારો થયો હતો જેમાં જામનગરના વિશ્વવિખ્યાત વાસ્તુશાસ્ત્રી એવમ જ્યોતિષવિદજ્ઞો (૧) ડો. નરેન્દ્ર ભાઈ ભેંસદડિયા (૨) નિલેશભાઈ લલિતચંદ્ર વ્યાસ (૩) રાજેશકુમાર જનકરાય જાની (૪) જીગર હસમુખભાઈ પંડ્યા (૫) ડો. ભરત ભાઇ અગ્રાવત વાસ્તુશાસ્ત્ર એવમ જ્યોતિષ ક્ષેત્રે શ્રેષ્ઠ કાર્ય બદલ માં શારદા પુરસ્કાર અને પ્રમાણપત્ર થી વિશ્વ વિખ્યાત જ્યોતિષાચાર્ય એચ.એસ રાવત,દિનેશ ગુરુજી એવમ યોગેન્દ્ર મહંત ના કરકમલો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને જામનગર છોટીકાશી નું ગૌરવ વધાર્યું. છે.